Vadodara Jugar : વડોદરામાં જુગાર રમતા 17 શખ્સો ઝડપાયા : રુ. 1.75 લાખનો મુદ્દામાલ કબજે
Vadodara Jugar : નવાપુરા પોલીસે વડોદરામાં જુગાર રમતા 17 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રુ. 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેર પો.કમિશ્નર શમશેરસિંઘની અને...