NEWSPANE24
Vadodara Crime News

Jugar : વડોદરામાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

SHARE STORY

Jugar : વડોદરામાં પાણીગેટ પોલીસે જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીઈ તેમની પાસેથી કુલ રુ. 83,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Jugar

Jugar : માહિતીને આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી

પાણીગેટ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે જીવણનગર વુડાના મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્ય છે. જેના આધારે પોલીસ વુડાના મકાનોના બ્લોક-8ના મકાન નંબર-03 સુધી પહોંચી ગઈ હતી.

Jugar

Jugar : 4 શખ્સો ઝડપાયા, રુ. 83,100નો મુદ્દામાલ કબજે

પાલીસે અહીંથી ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 49,000, દાવના રુ. 9,600, 4 મોબાઈલ અને મોટર સાયકલ સહિત કુલ રુ. 83,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Jugar

કામગીરી કરનાર અધિકારીઓ

પાણીગેટ પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં પો.ઈ. જે.કે. મકવાણા, સેકન્ડ પો.ઈ. એફ.આર. રાઠવા, પો.સ.ઈ. આર. એચ. સીદ્દી, પો.સબ.ઈન્સ. એ.બી. ગોહીલ અને અન્ય સ્ટાફ શામેલ રહ્યો હતો.

તાજા સમાચાર

આરોપીઓ

આરોપીઓમાં વુડાના મકાન ખાતે રહેતા વિણભાઈ ધુળાભાઈ પરમાર, બાપોદ જકાતનાકા ખાતે રહેતા હિતેન્દ્ર રામાભાઈ પરમાર, વઘોડીયા રોડ ખાતે રહેતા અનવરભાઈ અકબરભાઈ સૈયદ અને રામબાબુ, ગંદાલાલ સોનીનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

IPL 2022 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્રેક્ટિસ માટે સુરતમાં

Newspane24.com

રાજ્યમાં આજે કોરોના(CORONA)ના 7,476 નવા કેસ : 3નાં મોત

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 5 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Narendra Modi : DGsP/IGsP કોન્ફરન્સ-2021માં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ

SAHAJANAND

Leave a Comment