TheKashmirFiles : સફળતાના નવા શિખરો સ્થાપિત કરી રહેલી ફીલ્મ “ધ કાશ્મિર ફાઈલ્સ”ને દાલમિયાં ગ્રૃપ તેના કર્મચારીઓને સ્વખર્ચે બતાવશે.
TheKashmirFiles : ટ્વિટર પર નં-1 ટ્રેન્ડ સાથે અત્યાર સુધી 31.6 કરોજનો બિઝનેસ
સમગ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી “ધ કાશ્મિર ફાઈલ્સ” ફિલ્મ ટ્વિટર પર નંબર-1 પર ટ્રેન્ડ કરવા સાથે દર્શકોના હ્રદયમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. કાશ્મિર હત્ચાકાંડને દબાવી રાખાનારાઓ દ્વારા ફિલ્માના પ્રમોશનમાં અનેકવિધ પ્રકારે અડંગા લગાવવાના પ્રયોસો છતાં રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યાર સુધી 31.6 કરોડનો બીઝનેસ કરી ચૂકી છે.
TheKashmirFiles : કંપનીઓ કર્મચારીઓને આપી રહી છે નિશુલ્ક ટિકીટ
કાશ્મિરી પંડિતોના સામુહિક નરસંહારને વાચા આપતી આ ફિલ્મ ભારતીય દર્શકોમાં એટલી હદે છવાઈ ગઈ છે કે શરુઆતમાં નાની કંપનીઓએ પોતના કર્મચારીઓને આ માટે સમય અને ટીકિટની ફાળવણી કરી આપી હતી અને હવે તેમાં દાલમિયાં ભારત ગૃપ જેવી મોટી કંપનીઓ પણ શામેલ થઈ રહી છે.
ડાલમિયાં ભારત ગ્રૃપ દ્વારા કંપનીના કર્મચારીઓ અને પરિવારજનો માટે “ધ કાશ્મિર ફાઈલ્સ” ફિલ્મની ટિકીટો કંપનીના ખર્ચે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા સુરતના ડાયમંડ વેપારી રામભાઈ ડાભીની કંપનીમાં કર્મચારીઓને આ ફિલ્મ જોવા માટે ટિકીટના નાણાં ઓફિસ તરફથી ચુકવવામાં આવતા હોવાનું બોર્ડ ધરાવતુ ચિત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચુક્યુ છે.
તાચા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કોઈ ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ દેશના નાગરિકો, સંસ્થાઓ સહિત બીઝનેસ એકમો ટિકીટો ખરીદીને આપી રહ્યા હોય તેવો દાખલો નજીકના ભૂતકાળમાં જોવા મળ્યો નથી.
આ પણ જુઓ
Killing of Woman : સુરત બાદ અમદાવાદમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યા