27 C
Ahmedabad
January 22, 2025
NEWSPANE24
World News

Elon Musk : વર્ષ 2022માં Technology ની દુનિયામાં મોટી ડિલ : Twitter ના નવા માલીક બન્યા

SHARE STORY

ટેસ્લાના સીઈઓ Elon musk હવે ટ્વીટર (Twitter) ના માલીક બન્યા

વિશ્વભરના લોકો સોશિયલ મિડીયા પર નિર્ભર થઈ ગયા છે ત્યારે વર્ષ 2022ની ટેકનોલોજી (Technology) ની દુનિયાના બાદશાહે ટ્વીટને હસ્તાતંર કર્યું છે. દુનિયાના ધનવાન વ્યક્તી અને ટેસ્લાના સીઈઓ Elon musk હવે ટ્વીટર (Twitter) ના મુાલીક બન્યા છે. એલન મસ્ક ( Elon Musk ) એ ટ્વીટરને 44 બિલિયન ડોલર એટલે 3368 અરબ રુપિયામા ખરીદી કરી છે.

Elon musk
Elon musk

છેલ્લા ઘણા સમયથી એલન મસ્ક ( Elon Musk ) – ટ્વીટર (Twitter) ની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ટ્વીટરના બોર્ડમાં શામેલ થવા એલન મસ્કે ટ્વીટર પર ઈચ્છા વ્યક્તી કરી હતી ત્યારબાદ તેને ખરીદવાની જાહેરાત કરી હતી. પણ ટ્વીટરના નવા બનેલા પરાગ અગ્રાવાલ (Parag Agrwal) ના નિવેદનમાં બોર્ડમાં જોડવાની ના પડતા મામલો શાંત થયો હતો. ત્યારબાદ ફરીથી એલન મસ્ક દ્વારા ટ્વીટર માટે સીઈઓના પદનો પગાર ન લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સત્તાવાર રીતે એલન મસ્ક ટ્વીટરની ખરીદી કરી છે.

Advertisement
Elon musk

ટ્વીટરની અરબો રુપિયામાં થઈ ડિલ

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ( Elon Musk ) ટ્વીટર (Twitter) ને 44 બિલિયન ડોલર એટલે 3368 અરબ રુપિયામા ખરીદી કરી છે. એટલેકે ટ્વીટરના દરેક શેર હોલ્ડરને 54.20 ડોલર (4148 રુ) ચુકવવા પડશે. આ અંગે ટ્વીટર ઈન્ડિપેન્ડેટ બોર્ડના ચેયરમેન બ્રેટ ટેલરે મોડી રાતે એક પ્રેસ રિલિઝમાં આ અંગે જાણકારી આપી છે.

એલન મસ્ક વિષે

Elon musk on twitter

દુનિયાના સૌથી અમિર વ્યક્તી તરીકે એલન મસ્કને ગણવામાં આવે છે. 50 વર્ષિય એલન મસ્ક( Elon Musk )ની ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓ છે. ટેસ્લા ગાડીઓ બનાવે છે જ્યારે સ્પેસએક્સ એરોસ્પેસ કંપની છે જે મંગળ પર જવા માટે સ્થાપના કરી છે.

વિશ્વને ફ્રી સ્પીચ પ્લેટફોર્મ આપશે


“હું હંમેશાથી મુક્ત ભાષણનો સમર્થક રહ્યો છું, અને મેં ટ્વિટર (Twitter) માં રોકાણ કર્યું છે કારણ કે પ્લેટફોર્મ વિશ્વભરમાં મુક્ત ભાષણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે,” મસ્કે સોદો ફાઇનલ થયા પછી એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું. હું માનું છું કે કોઈપણ લોકતાંત્રિક સમાજ માટે સ્વતંત્ર વાણી માટે પ્લેટફોર્મ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્વિટરમાં અસાધારણ ક્ષમતા છે અને હું તેને અનલોક કરીશ.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

આ પણ જુઓ

Seema Darshan Nadabet : ભારત-પાક સરહદે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે લોકાર્પણ


SHARE STORY

Related posts

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું

SAHAJANAND

Gujarat Police : ગુજરાત પોલીસને ટુ-વ્હીલર અને બોલેરો સહિત 949 વાહનો મળ્યા

SAHAJANAND

Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત

SAHAJANAND

Leave a Comment