28 C
Ahmedabad
September 14, 2024
NEWSPANE24
Unique Gujarat News Vadodara

Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ 

Vadodara Police
SHARE STORY

Vadodara Police : વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ અને અધિક પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષાને આવરી લેતા વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” કાર્યક્રમ અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

Vadodara Police : વડોદરા પોલીસની વિરાંગનાઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનિક્સ અને કૌષલ્યોને મહિલાઓ સમક્ષ પ્રદર્શિત

આ અવેરનેસ કાર્યક્રમમાં સ્વરક્ષા અંગેની તાલીમ પામેલી મહિલા પોલીસ વિરાંગનાઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનિક્સ અને કૌષલ્યોને મહિલાઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા, જેથી તેઓ આ કૌષલ્યોનો ઉપયોગ કરી પોતાની સુરક્ષા કરી શકે. 

Vadodara Police : 400 થી વધુ નાગરિકોને ‘શી-ટીમ’ એપ્લીકેશન અંગે માર્ગદર્શન

ઉપરાંત પો.સબ.ઈન્સ. વી.કે. પરમાર દ્વારા શી-ટીમની કામગીરીની સાથે સાથે ‘શી-ટીમ’ એપ્લિકેશનના ઉપયોગ દ્વરા સુરક્ષા કઈ રીતે વધારી શકાય તે અંગે માહિતી આપી 400થી વધુ નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. 

Vadodara Police : ગરબા ગાયક અતુલ પુરોહિતની શી-ટીમ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ

આ પ્રસંગે વડોદરા શહેરના પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતે ઉપસ્થિત રહી મહિલાઓને શી-ટીમ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. 

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

Vadodara Police : અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી

આ અવેરનેસ કાર્યક્રમમાં રાધિકા ભારાઈ, નોડલ અધિકારી શી-ટીમ, મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ, અમી પટેલ, પુજા તિવારી, પ્રોબેશનર મદદનીશ પોલીસ કમિશ્નર સહિત અન્ય અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ

Boris Johnson : બ્રિટિશ પ્રધાનમંત્રીની ગાંધી આશ્રમ મુલાકાત

ADVERTISEMENT

SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં કોરોનાના નવા 162 કેસ : 2 વ્યક્તિનાના મોત

Newspane24.com

Dahegam Murder : દહેગામ જી.આઇ.ડી.સી.માં ફેકટરીના માલીકની હત્યાના આરોપીને બિહારથી ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Activa Chori : 4 એક્ટિવા ચોરનાર 3 કિશોર ઝડપાયા

Newspane24.com

Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર

Newspane24.com

Leave a Comment