વિષય કોષ્ટક
અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB(લોકલ ક્રાઈમબ્રાન્ચ) શાખાએ ચાલુ ટ્રકમાં ચઢી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેંગના 6 સાગરીતોને કુલ ₹. 12,05,895ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
LCB ની ટીમે માહિતીને આધારે દરોડો પાડ્યો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર LCBના પી.એસ.આઈ. આર.બી. રાઠોડે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ માહિતીને આધારે દરોડો પાડી ચાલુટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરિતોને બોસ કંપનીના ₹. 10,01,195ની કિંમતના સ્પેરપાર્ટસ સહિત ₹. 2 લાખની કિંમતના મહિનદ્રા બોલેરો પીકઅપ વાહન સાથે ઝડપી લીધા છે.
આરોપીઓ
આરપીઓમાં માંડલના કીરણ ઉર્ફે ભુરો કાળુભાઈ ઠાકોર, કરણ ઉર્ફે ચોટી બાબુભાઈ ઠાકોર, ગુલામનબી ઉર્ફે માલો મહેબુબભાઈ ફંગાત, કડીના જાવીદ બેગ ઉર્ફે ભાવેશ શાહ શામબેગ મીરઝા, કરીમ હુસૈન ઉર્ફે ભુરો મહંમદહુસૈન શેખ અને અરબાઝખાન શેરખાન પઠાણનો સમાવેશ થાય છે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા