અસલાલી પોલીસે માહિતીને આધાકે 26 પેટી (364 બોટલ) દારુના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે. આ સાથે પોલીસે એક મોટરસાયકલ અને એક કાર મળીને કુલ રુ. 7,31,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
અસલાલી પોલીસને મળી માહિતી
પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે એક શખ્સ હોન્ડા કંપનીની કારમાં દારુનો જથ્થો ભરીને હાથીજણ સર્કલ થઈ અસલાલી સ્રકલ એચ.પી. પેટ્રોલ પંપ પાસે આવવાનો છે. જેની પાસે ટીવીએસ અપારી મોટરસાયકલ પર બે શખ્સો દારુને જથ્થો લેવા આવવાના છે.
ત્રણ શખ્સો ઝડપાયા
જેના આધારે પોલીસે દરોડો પાડી દારુનો જથ્થો, હોન્ડા કેપનીની કાર, મોટરસાયકલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજસ્થાનના કિષનકુમાર ટિમારામ જાટ (22 વર્ષ), ઉત્તરપ્રદેશના રુષભ મણિચંદ તિવારી (27 વર્ષ) અને અમિત ઈન્દ્રદેવ તિવારી (25 વર્ષ) નો સમવેશ થાય છે.
આ પણ જુઓ
પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
-
અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
SHARE STORY અસલાલી પોલીસે માહિતીને આધાકે 26 પેટી (364 બોટલ) દારુના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે. આ સાથે પોલીસે એક મોટરસાયકલ અને એક કાર મળીને કુલ રુ. 7,31,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક…
-
પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
SHARE STORY અસલાલીમાં પતિએ પત્નિની ચાકુના ઘા મારી હત્યા કરી અસલાલીમાં પ્રેમલગ્ન બાદ કરુણ અંજામમાં પરિણમ્યા હોવાની ઘટના સામે આવી છે. 1 વર્ષના ટુંકાગાળાના લગ્નજીવન બાદ સનાથળથી અસલાલી તરફે જતા રીંગ રોડ પર પતિએ પત્નિની ચાલુ રીક્ષામાં ગળુ દબાવી ત્યારબાદ ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી. પોલીસને઼ અજાણી મહિલાની લાશ…
-
અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
SHARE STORY શહેરની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં રીક્ષા/કેબ/ટેક્ષી માં થતા ગુનાઓ ઐધ્યોગીક રીતે વિકસીત ગુજરાતની આર્થિક રાજધાની અને સૌથી મોટા શહેર અમદાવાદની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીનો મહત્વનો ફાળો છે. મોટા પ્રમાણમાં નાગરિકો આ પ્રકારના વાહનોમાં મુસાફરી કરે છે અને ભુતકાળમાં આવા વાહનોમાં છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ,…