Moyamoya Disease : દુર્લભ રોગ “મોયામોયા”થી પીડાતા બે બાળકોને સયાજી હોસ્પિટલના ન્યુરો-સર્જરી વિભાગે આપ્યુ નવુ જીવન
દુર્લભ અને વિશિષ્ટ ગણાતા રોગથી પીડાતા બે બાળકોના જીવનને લકવાગ્રસ્ત થતુ અટકાવી વડોદરા સયાજીગંજ હોસ્પિટલ ન્યુરો સર્જરી વિભાગના તબીબોએ બાળકોને અપંગ જીવન જીવવાની પીડામાંથી ઉગારી...