Human Body : ક્ષમતાઓની સીમા આવે ત્યારે અભિવ્યકિતનું માધ્યમ માનવ શરીર બને છે.
ભાવનાઓ, વૃત્તિઓ કે આવેગોને નિયંત્રિત કરવાની આપણી ક્ષમતાની સીમા આવી જાય ત્યારે આપણા વર્તનની અભિવ્યક્તિ અનિયંત્રિત શારીરિક પ્રતિક્રિયાઓમાં પરિણમતી હોય છે. શબ્દો ખુટી જાય ત્યારે આપણે આલિંગનની ભાષા વાપરીએ છીએ. જ્યાં શબ્દ નથી પહોંચતા ત્યાં સ્પર્શ સંચાર કરી શકે છે.
પ્રેમ અને યુદ્ધ તેથી જ કદાચ સૌથી નજીકના સગા હશે. પ્રેમ અને ગુસ્સો વાત્યલ્ય અને તિરસ્કારની પારકાષ્ઠા હંમેશા દૈહિક હોય છે. આપણી ભાવનાઓ, વૃત્તિઓ કે આવેગો જ્યારે આપણા નિયંત્રણની બહાર જાય ત્યારે શરીર(Human Body) અભિવ્યક્તિનું માધ્યમ બની જતુ હોય છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો