Fraud with senior citizens : બેંકમાં સિનીયર સિટીઝનની નજર ચુકવી 3.80 લાખ ચોરી લેનારા શખ્સો ઝડપાયા
વડોદરા શહેરમાં બેંક ઓફ બરોડામાંથી સિનીયર સિટીઝનની નજર ચૂકવી(Fraud with senior citizens) 3.80 લાખ સેરવી લેનારા બે સખ્સોને સીસીટીવી ફુટેજના આધારે વડોદરાની સીટી પોલીસના સર્વેલન્સ...