25 C
Ahmedabad
March 20, 2025
NEWSPANE24
Gujarat News

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 12,735 નવા કેસ : 8 ના મોત

corona
SHARE STORY

Table of Contents : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 12,735 નવા કેસ : 8 ના મોત


ગુજરાત(Gujarat)માં આજે નવા Corona સંક્રમિતોની સંખ્યા 12,735 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 25% જેટલો વધારો થતા કાલના 10,150ની સરખામણીમાં આજે 2,585 કેસ નવા સામે આવ્યા છે અને 8 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.

એક્ટિવ કેસ

આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 70,374 પર પહોંચી છે, જેમાં 95 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 70,279 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,58,455 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,164 લોકોને કોરોનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 91.42% છે.

corona

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. Corona સામે દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

તાજા સમાચાર

Corona અંગે જીલ્લાવાર આંકડા

Corona numbers

આજે કુલ 38,477 લોકોનું રસીકર(Vaccination)

Corona vaccingation

રાજ્યમાં આજે કુલ 2,63,593 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,50,62,411 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતી(Natural farming) તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર બનશે નરેન્દ્ર મોદી : અમિત શાહ


SHARE STORY

Related posts

Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર

SAHAJANAND

લોક રક્ષક દળનો કર્મચારી સુરતમાં લાંચ(Bribery) લેતા ઝડપાયો : ACB ની કાર્યવાહી

SAHAJANAND

Gujarat : પત્રકારત્વ ઇતિહાસનું જતન કરવા સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 

Newspane24.com

 Chain Snatcher : ગુજરાત, હૈદરાબાદ અને બંગ્લોરમાં 18 ચેઈન સ્નેચિંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચર ઝડપાયો

SAHAJANAND

Leave a Comment