Crime Branch : જુહાપુરામાં 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે 3 શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જુહાપુરામાંથી 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 3 શખ્સોને ઝડપી લીધા છે. Crime Branch : ક્રાઈમ...