Vadodara Police : જોવો વીડિયો : પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગને કેવી રીતે પોલીસે ઝડપી : 24 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા શહેર PCBએ પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગના 3 શખ્સોને ઝડપી લઈ રુ. 24,22,520ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસીંઘની સુચના અનુસાર...