Table of Content : મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માહિતીને આધારે મણિનગર ખાતે આવેલી હોટેલમાં રાત્રી રોકાણ કરી હોટલના કાઉન્ટર માથી રોકડ રકમની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે.
લાલ ગેબી સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મણીનગર પોલીસ ને બાતમી મળી હતી કે રામોલ લાલગેબી સર્કલ પાસેથી બે શખ્સો ચોરી(Theft at the hotel)ની રોકડ લઈને પસાર થવાના છે. જેના આધારે પોલીસે અહીંથી દસક્રોઈ ખાતે રહેતા યસ લીંબા રામ મીણા(28) અને અને નવલકુમાર ઉર્ફે મોન્ટુ ભરતકુમાર યૌહાણ(29)ને ચોરીની રોકડ સાથે ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 15,700ની રોકડ કબજે કરી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કાઈન્ટર પર કોઈ ન હોવાથી કરી ચોરી (Theft at the hotel)
પુછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતુ કે 15 જાન્યુઆરીના રોજ મણીનગર ક્રોસિંગ પાસે આવેલી આંગન હોટલમાં તેઓએ રાત્રી રોકાણ કર્યુ હતુ. બાદમાં 16 જાન્યુઆરીને સવારે 7 વાગ્યાની આસપાસ હોટલે ચેકઆઉટ કરવા રુમમાંથી નીકળતી વખતે હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર કોઈ હાજર ન હોઈ કાઉન્ટરમાં પડેલા રોકડા રુપીયાની ચોરી (Theft at the hotel) કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવ્યુ : દેશી દારૂ(liquor)નો નશો પરિવારના આધારને ભરખી ગયો