Ahmedabad Police : અમદાવાદ પોલીસ દ્વારા 1 માર્ચ દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી. અમદાવાદ શહેર પોલી દ્વારા 1 માર્ચ 00.00 થી 24.00 કલાક સુધીની કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ લેવામાં આવેલ પગલા અને કાયદાકીય કાર્યવાહીની વિગતો.
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો | ||||
અ. નં. | ગુન્હાનો પ્રકાર | નોંધાયેલ ફરીયાદની સંખ્યા | ||
ગાઈ કાલ સુધીની સંખ્યા | આજની સંખ્યા | કુલ | ||
1 | કલમ 188 કલમ 135 GP ACT 1951 | ૧૧૭૪૬ | 0 | ૧૧૭૪૬ |
2 | કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 | ૪૭૩૩ | 0 | ૪૭૩૩ |
3 | કલમ 143, 144, 145 વિગેરે(હંગામી) | ૧૨૯ | 0 | ૧૨૯ |
4 | Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ | ૮૪૦૭૪ | 0 | ૮૪૦૭૪ |
કુલ | ૧૦૦૬૮૨ | 0 | ૧૦૦૬૮૨ | |
અ નં. | ગુન્હાનો પ્રકાર | અટક કરેલા આરોપીની સંખ્યા | ||
ગાઈ કાલ સુધીની સંખ્યા | આજની સંખ્યા | કુલ | ||
1 | કલમ 188 કલમ 135 GP ACT 1951 | ૧૭૮૫૨ | 0 | ૧૭૮૫૨ |
2 | કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 | ૬૨૮૨ | 0 | ૬૨૮૨ |
3 | કલમ 143, 144, 145 વિગેરે(હંગામી) | ૪૦૩ | 0 | ૪૦૩ |
4 | Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ | ૮૫૦૪૨ | 0 | ૮૫૦૪૨ |
કુલ | ૧૦૯૫૭૯ | 0 | ૧૦૯૫૭૯ |
Ahmedabad Police : લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત
Ahmedabad Police દ્વારા મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ ડિટેઈન કરાયેલા વાહનો અને વસુલવામાં આવેલા દંડની વિગતો.
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત | |||
અ. નં. | જીલ્લો/શહેરનું નામ | કલમ 207 MV Act 1988 હેઠળ ડિટેઈન કરેલા વાહનોની સંખ્યા | MV Act 1988 હેઠળના નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી વસુલાયેલા દંડની રકમ |
1 | અમદાવાદ શહેર | ૨૩ | ૩,૩૬,૩૦૦ |
જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત
Ahmedabad Police દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ અંતર્ગત માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની વીગતો.
જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત | |||
અ. નં. | જીલ્લો/શહેરનું નામ | દંડિત થયેલા વ્યક્તિઓની સંખ્યા | વસુલ કરવામાં આવેલા દંડની રકમ |
1 | અમદાવાદ શહેર | ૮૧ | ૮૧,૦૦૦ |
નશાબંધી ધારા હેઠળ ઝડપાયેલાની વિગતો
અમદાવાદ શહેર પોલીસે(Ahmedabad Police) પાછલા 24 કલાકમાં નશાબંધી ધારા હેઠળ 32 કેસ કર્યા છે. આ સાથે 30 જેટલા વ્યક્તિઓને ઝડપી લઈ 149 લીટર દેશી દારુ, 13 બોટલ ઈંગ્લીશ દારુ અને 3 સ્કુટર કબજે કર્યો છે. આ સાથે જુગાર ધારા હેઠળ 4 કેસ કરી 19 વ્યક્તિઓને ઝડપી લઈ રુ. 34,360 રોકડા સહિત જુગારના સાધનો કબજે કર્યો છે.
તાજા સમાચારો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
તકેદારીના પગલા હેઠળ ઝડપાયેલાની વિગતો
અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) દ્વારા તકેદારીના પગલા અંતર્ગત 58 વ્યક્તિઓની અને પ્રોહીબીશનના ગુના હેઠળ 4 અકકાયત કરવામાં આવી છે. જ્યારે 6 વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
આ પણ જુઓ
Indian Student Died : યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત : ભારતીયોને તત્કાલ કિવ છોડવા સુચના
Ahmedabad Police : આજની ઘટનાઓ
ઘરફોડ ચોરી
નરોડા
નાના ચિલોડા નરોડા ખાતે રહેતા ચેતનકુમાર કાંતિલાલ પટેલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમના મકાનના દરવાજાનું તાલુ તોડી કોઈ શખ્સ સોના-ચાંદીના દાગીના, એલ.ઈ.ડી. ટીવી અને રોકડા રુ. 20,000 તથા સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલા સોસાયટીના સદસ્યોના અલગ-અલગ 4 મોટર સાયકલ મળી કુર રુ. 1,37,000ની ચોરી કરી ગયો છે. આ અંગે પો.સ.ઈ. એ.એમ. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.