28.7 C
Ahmedabad
July 29, 2025
NEWSPANE24
Breaking Gujarat News

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાયો, નવા 305 કેસ : 5 ના મોત

corona SOP
SHARE STORY

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 305 કેસ નોંઘાયા છે જ્યાર 5 વ્યક્તિના ના મોત નિપજ્યા છે.

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 500 થી નીચે આવી ગાઈ છે. આજે 305 કેસ નવા નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 120 કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 120 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરામાં 29, સુરત જીલ્લામાં 9, કચ્છમાં 4, આણંદમાં 5, ભરુચમાં 5, મહેસાણામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 1 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 3,386 : સાજા થવાનો દર 98.83%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3,386 પર પહોંચી છે, જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 3,353 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,07,284 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,911 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 98.83% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 23 February

તાજા સમાચાર

આજે કુલ 1,38,874 લોકોનું રસીકર(Vaccination

corona vaccination number 23 Frbruary

રાજ્યમાં આજે કુલ 1,38,874 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,26,14,662 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ


SHARE STORY

Related posts

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત

SAHAJANAND

anti national : દેશની સલામતી માટે જોખમી સી.જી. રોડ પર ચાલતા ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરતા એક્સચેન્જને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Happy Holi : ગરીબ બાળકો સાથે રંગોત્સવ ઉજવતી વડોદરા પોલીસ

Newspane24.com

Corruption : ગાંધીનગરના ફાયર બ્રિગેડના ઓફિસર સહિત બે જણા પાંચ લાખની લાંચ લેતાં એ.સી.બી.ની જાળમાં ઝડપાયા

SAHAJANAND

Leave a Comment