Offline Teaching : ધોરણ ૧ થી ૯ નું ઓફલાઈન શિક્ષણ જુની કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે શરૂ કરવામાં આવશે.
07 ફેબ્રૃઆરીથી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ વાલીઓની સંમતિ સાથે શરુ
ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ વચ્ચે અટવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અગત્યના સમાચાર છે. આગામી 07 ફેબ્રૃઆરીથી જુની કોરોના ગાઈડ લાઈન્સનું પાલન કરવા સાથે ઓનલાઈન Online Teaching અને ઓફલાઈન શિક્ષણ વાલીઓની સંમતિ સાથે શરુ કરવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ વિભાગનો નિર્ણય
ગુજરાતના મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્ષ કર્યા બાદ કોર ગ્રૃપમાં ચર્ચા વિચારણાને અંતે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસાર રાજ્યમાં ઘટી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગે મુશ્કેલી ન થાય તે માટે સોમવાર 07 ફેબ્રૃઆરીથી કોરોના નિયંત્રણો અને નિયમોના પાલન અને વાલીઓની સંમતી સાથે ઓફલાઈન અને ઓનલાઈન Online Teaching શિક્ષણ શરુ કરવામાં આવશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Development work : રાજ્યના 4 મહાનગરોમાં 253 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી