28.6 C
Ahmedabad
August 14, 2025
NEWSPANE24
News Gujarat

Gandhinagar ARTO : પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન 15 એપ્રિલથી શરુ

Gandhinagar ARTO
SHARE STORY

Gandhinagar ARTO : ગાંધીનગર ARTO કચેરી ખાતે પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઈન ઓક્શન 15 એપ્રિલ 2022થી શરુ થશે.

  • ચતુર્ચક્રી વાહનો માટેની સીરીઝ GJ-18-BL, GJ-18-BM, GJ-18-BN, GJ-18-BP, GJ-18-BQ
  • દ્વિચક્રી વાહનો માટે સીરીઝ GJ-18-DJ, GJ-18-DK, GJ-18-DL, GJ-18-DM, GJ-18-DN
  • બિડિંગ માટેની તારીખ 18-19 એપ્રિલ 2022 રહેશે
Gandhinagar ARTO

Gandhinagar ARTO : પસંદગીના નંબરો માટેની સીરીઝ

ગુજરાતની રાજધાની ગાંધીનગર ARTO કચેરી ખાતે વાહનો માટે પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઈન ઓક્શન તા. 15 એપ્રિલ 2022થી શરુ કરવામાં આવશે. જેમાં એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BL, GJ-18-BM, GJ-18-BN, GJ-18-BP, GJ-18-BQ તથા ટુ-વ્હીલર વાહનો માટે સીરીઝ GJ-18-DJ, GJ-18-DK, GJ-18-DL, GJ-18-DM, GJ-18-DN માટે ઓનલાઇન ઓકશન કરવામાં આવશે.

Gandhinagar ARTO

Gandhinagar ARTO : બિડિંગમાં રુ. 1000ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે

આ ઓનલાઈન ઓક્શનમાં શામેલ થવા ઈચ્છુક અરજદારો વધુ માહિતી વેબસાઇટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. ઓનલાઈન બિડિંગની આ પ્રક્રિયા દરમ્યાન અરજદારોએ દર વખતે રુ. 1000ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. જ્યારે ફોર-વ્હીલર વાહનો માટેના સિલ્વર અને ગોલ્ડ નંબરો માટે અરજદારોએ જરુરી બેઝ પ્રાઈસ ચૂકવવી પડશે.

Gandhinagar ARTO : બાકીની ચૂકવણી 5 દિવસમાં કરવાની રહેશે

હરાજીની પ્રક્રિયામાં સફળ રહેલા અજદારોને બાકીની રકમ 5 દિવસમાં ચૂકવવા માટે sms કે E-mail દ્વારા જાણ કરવામાં આવશે. જ્યારે હરાજીમાં નિષ્ફળ રહેલા ઉમેદવારેને નાણાંની ચૂૂકવણી જે માધ્યમથી કરી હશે તે જ માધ્યમથી પરત કરવામાં આવશે.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

આ પણ જુઓ

Ahmedabad Police : ઓઢવ મર્ડર કેસના આરોપીને દાહેદ બોર્ડર પરથી ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ : અનૈતિક સંબંધો બન્યા હત્યાનું કારણ

Advertisement


SHARE STORY

Related posts

Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો.1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ

SAHAJANAND

Corona અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક : લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

SAHAJANAND

Republic Day Tableau : પ્રજાસત્તાક દિને પરેડમાં પોસ્ટલ વિભાગનો ટેબ્લો સૌથી વધુ વખણાયો

SAHAJANAND

Academy Of Fine Arts : ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

SAHAJANAND

Leave a Comment