31 C
Ahmedabad
June 14, 2025
NEWSPANE24
Ahmedabad Crime News

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 4 ફેબ્રૃઆરીની કાર્યવાહી

Ahmedabad Police
SHARE STORY

Ahmedabad Police : અમદાવાદ પોલીસ દ્વારા 4 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી. અમદાવાદ શહેર પોલી દ્વારા 4 જાન્યુઆરીને 00.00 થી 24.00 કલાક સુધીની કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ લેવામાં આવેલ પગલા અને કાયદાકીય કાર્યવાહીની વિગતો.

Ahmedabad Police

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો
અ. નં.ગુન્હાનો પ્રકારનોંધાયેલ ફરીયાદની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૧૭૩૯0૧૧૭૩૯
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૪૭૩૩0૪૭૩૩
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૧૨૯0૧૨૯
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૨૧૫૨૧૩૭૮૨૨૮૯
કુલ૯૮૭૫૩૧૩૭૯૮૮૯૦
અ નં.ગુન્હાનો પ્રકારઅટક કરેલા આરોપીની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૭૮૪૮0૧૭૮૪૮
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૬૨૮૨0૬૨૮૨
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૪૦૩0૪૦૩
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૩૧૬૯૧૩૦૮૩૨૯૯
કુલ૧૦૭૭૦૨૧૩૦૧૦૭૮૩૨

Ahmedabad Police : લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત

Ahmedabad Police દ્વારા મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ ડિટેઈન કરાયેલા વાહનો અને વસુલવામાં આવેલા દંડની વિગતો.

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામકલમ 207 MV Act 1988 હેઠળ ડિટેઈન કરેલા વાહનોની સંખ્યાMV Act 1988 હેઠળના નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી વસુલાયેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૬૮૫,૨૫,૯૦૦

તાજા સમાચાર

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત

Ahmedabad Police દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ અંતર્ગત માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની વીગતો.

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામદંડિત થયેલા વ્યક્તિઓની સંખ્યાવસુલ કરવામાં આવેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૭૭૯૭,૭૯,૦૦૦

નશાબંધી ધારા હેઠળ ઝડપાયેલાની વિગતો

અમદાવાદ શહેર પોલીસે(Ahmedabad Police) પાછલા 24 કલાકમાં નશાબંધી ધારા હેઠળ 25 કેસ કર્યા છે. આ સાથે 19 જેટલા વ્યક્તિઓને ઝડપી લઈ 67 લીટર દેશી દારુ, 2 બોટલ ઈંગ્લીશ દારુ, 60 ક્વાર્ટર ઈંગ્લિશ દારુ, 216 બિયરના ટીન અને એક કાર કબજે કરી છે. આ સાથે જુગાર ધારા હેઠળ 3 કેસ કરી 3 વ્યક્તિઓને ઝડપી લઈ રુ. 4,460ના મુદ્દામાલ સહિત જુગારના સાધનો કબજે કર્યો છે.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયેલાની વિગતો

અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) દ્વારા તકેદારીના પગલા અંતર્ગત 59 વ્યક્તિઓની અકકાયત કરવામાં આવી છે. જ્યારે 4 વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ પણ જુઓ

liquor seized : વટામણ ધોલેરા હાઈવે પરથી 18.89 લાખનો દારુનો જથ્થો ઝડપાયો


SHARE STORY

Related posts

Sarkhej Chori : બનાવટી અમુલ ધીના 160 ડબ્બા સાથે બે આરોપીઓને ઝડપી લેતી સરખેજ પોલીસ

SAHAJANAND

Railway Police : મોરૈયા-મટોડા સ્ટેશન વચ્ચે પાટાની એન્કર ક્લિપ કાઢી નાંખનાર શખ્સો ઝડપાયા

SAHAJANAND

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત

SAHAJANAND

Fire in Shop : આનંદનગર પાસે આવેલ સાંઈ પાન પાર્લરમાં આગ, કોઈ જાનહાની નહી

Team news pane

Leave a Comment