Highlights
ગુજરાત(Gujarat)માં આજે નવા Corona સંક્રમિતોની સંખ્યા 10,150 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 10.6% જેટલો વધારો થતા કાલના 9,177ની સરખામણીમાં આજે 10,150 કેસ નવા સામે આવ્યા છે. જોકે આજે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે.
એક્ટિવ કેસ
આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 63,610 છે, જેમાં 83 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 63,527 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,52,471 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,159 લોકોને કોરોનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 92.04% છે.

Vaccinationની માહિતી


તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Corona અંગે જીલ્લાવાર આંકડા

આજે કુલ 38,477 લોકોનું Vaccination

રાજ્યમાં આજે કુલ 1,38,536 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,47,98,818 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો
ગુજરાતમાં આજે Corona ના 9,177 નવા કેસ : 7 ના મોત