25 C
Ahmedabad
March 20, 2025
NEWSPANE24
News Gujarat

Corona સંક્રમિતોની સંખ્યાએ 11 હજારનો આંક વટાવ્યો : 5 લોકોના મોત

corona
SHARE STORY


ગુજરાતમાં Corona સંક્રમિતોની સંખ્યા 11 હજારનો આંક વટાવી 11,176 પર પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 12.5%નો વધારો થતા કાલના 9,941ની સરખામણીમાં આજે 11,176 કેસ નવા સામે આવ્યા છે.

એક્ટિવ કોસ 50 હજારનો આંક પાર કરી ગયા

આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 50,612 છે, જેમાં વેન્ટિલેટર પર 64 જ્યારે સ્ટેબલ અવસ્થામાં 50,548 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,36,140 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,142 લોકોને કોરોના ભરખી ગયો છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 93.23% છે.

corona virus

Corona અંગે જીલ્લાવાર આંકડા

Corina

આજે કુલ 3,11,217 લોકોનું Vaccination

રાજ્યમાં આજે કુલ 3,11,217 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,44,44,918 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

vaccination

આ પણ વાંચો

ગુજરાતમાં એક જ દિવસમાં 10 હજાર નજીક નવા કોરાના કેસ, અમદાવાદમાં વધુ 18 માઈક્રો કન્ટેનમેન્ટ


SHARE STORY

Related posts

Republic Day : દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

SAHAJANAND

Corona : ગુજરાતમાં નવા 8,934 કેસ : 34 ના મોત

SAHAJANAND

પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા

SAHAJANAND

Canada – US Border પર 4 ગુજરાતીના મોતની થઈ સત્તાવાર પુષ્ઠી

Newspane24.com

Leave a Comment