Sarkhej Police : સાયલેન્સર ચોર “મેવાતી ગેંગ”ને ઝડપી લઈ હરિયાણા અને સરખેજના 8 ગુનાનો ભેદ ઉકેલતી સરખેજ પોલીસ
સરખેજ પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમે મારુતી ઈકો ગાડીઓના સાયલેન્સરની ચોરી કરતી હરીયાણાની ‘મેવાતી ગેંગ’ના ચાર શખ્સોને ઝડપી લઈ હરીયાણા અને અમદાવાદ સરખેજના 8 ગુનાનો ભેદ...