Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા
Sensitive police : સરખેજ પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા છે. Sensitive police : બાળકો ટ્યુશન જવા નિકળ્યા...