Tank Fire on Camera : યુક્રેન પર રશિયાના હુમલા દરમ્યાન રશિયન ટેંકનો કેમેરા પર ફાયર કરતો વીડિયો સામે આવ્યો છે.
Tank Fire on Camera : આક્રમણ દરમ્યાન યુદ્ધની અનેક વિનાશક તસ્વીરો સામે આવી
યુક્રેન પર રશિયાના આક્રમણ દરમ્યાન યુદ્ધની અનેક વિનાશક તસ્વીરો સામે આવી છે. જેમાં મિસાઈલ, રોકેટ, ફાઈટર પ્લેનો, એટેક હેલીકોપ્ટરો ટેંક, બખ્તરબંધ ગાડીઓના હુમલા શામેલ છે.
Tank Fire on Camera : રશિયન ટેંકનો કેમેરા પર ફાયર કરતો વીડિયો વાયરલ
યુક્રેનના બોરોદ્યાન્કા વિસ્તારમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ દરમ્યાન સ્ટ્રીટ ફાઈટમાં શામેલ એક ટેંકનો કેમેરા પર ફાયર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે.
Tank Fire on Camera : પ્રથમ તસ્વિર – રશિયન ટેંક બોરોદ્યાનકાની સડક પર
નીચેની તસ્વીરમાં જોઈ શકાય છે કે રશિયન ટેંક બોરોધાન્કાની સડક પર ફરી રહી છે. દરમ્યાન કેમેરામેન તેની નજરમાં આવી જાય છે.
દ્વિતિય તસ્વિર – રશિયન ટેંકનો ફાયર
નીચેની તસ્વીરમાં જોઈ શકાય છે કે ટેંક ફાયર કરી ચુકી છે અને ગોળાથી નીકળેલો ધુમાડો ટેન્કની આગળ આવી ગયો છે.
તૃતીય તસ્વિર – ટેંકનો ગોળો ટકરાવાની તૈયારી
હવે પછીની તસ્વીરમાં ટેંકમાંથી છુટેલો ગોળો કેમેરામેન સુધી પહોંચી ગયો છે અને બ્લાસ્ટ થવાની અંતિમ ક્ષણ છે.
Tank Fire on Camera : ચતુર્થ તસ્વિર – ટેંકનો ગોળો ટકરાયો
નીચેની તસ્વીરમાં ટેંકનો ગોળો બિલ્ડિંગ સાથે ટકરાઈ ચૂક્યો છે. જેના કારણે બિલ્ડિંગનો મલબો વિખરાઈ રહ્યો છે.
જુઓ સમગ્ર વીડિયો
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ