Ahmedabad Police : અમદાવાદ પોલીસ દ્વારા 5 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી. અમદાવાદ શહેર પોલી દ્વારા 6 જાન્યુઆરીને 00.00 થી 24.00 કલાક સુધીની કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ લેવામાં આવેલ પગલા અને કાયદાકીય કાર્યવાહીની વિગતો.
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો | ||||
અ. નં. | ગુન્હાનો પ્રકાર | નોંધાયેલ ફરીયાદની સંખ્યા | ||
ગાઈ કાલ સુધીની સંખ્યા | આજની સંખ્યા | કુલ | ||
1 | કલમ 188 કલમ 135 GP ACT 1951 | ૧૧૭૩૯ | 0 | ૧૧૭૩૯ |
2 | કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 | ૪૭૩૩ | 0 | ૪૭૩૩ |
3 | કલમ 143, 144, 145 વિગેરે(હંગામી) | ૧૨૯ | 0 | ૧૨૯ |
4 | Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ | ૮૨૪૦૧ | ૧૧૭ | ૮૨૫૧૮ |
કુલ | ૯૯૦૦૨ | ૧૧૭ | ૯૯૧૧૯ | |
અ નં. | ગુન્હાનો પ્રકાર | અટક કરેલા આરોપીની સંખ્યા | ||
ગાઈ કાલ સુધીની સંખ્યા | આજની સંખ્યા | કુલ | ||
1 | કલમ 188 કલમ 135 GP ACT 1951 | ૧૭૮૪૮ | 0 | ૧૭૮૪૮ |
2 | કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 | ૬૨૮૨ | 0 | ૬૨૮૨ |
3 | કલમ 143, 144, 145 વિગેરે(હંગામી) | ૪૦૩ | 0 | ૪૦૩ |
4 | Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ | ૮૩૪૦૬ | ૧૧૨ | ૮૩૫૧૮ |
કુલ | ૧૦૭૯૩૯ | ૧૧૨ | ૧૦૮૦૫૧ |
Ahmedabad Police : લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત
Ahmedabad Police દ્વારા મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ ડિટેઈન કરાયેલા વાહનો અને વસુલવામાં આવેલા દંડની વિગતો.
લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત | |||
અ. નં. | જીલ્લો/શહેરનું નામ | કલમ 207 MV Act 1988 હેઠળ ડિટેઈન કરેલા વાહનોની સંખ્યા | MV Act 1988 હેઠળના નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી વસુલાયેલા દંડની રકમ |
1 | અમદાવાદ શહેર | ૪૮ | ૩,૭૦,૪૦૦ |
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત
Ahmedabad Police દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ અંતર્ગત માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની વીગતો.
જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત | |||
અ. નં. | જીલ્લો/શહેરનું નામ | દંડિત થયેલા વ્યક્તિઓની સંખ્યા | વસુલ કરવામાં આવેલા દંડની રકમ |
1 | અમદાવાદ શહેર | ૬૪૮ | ૬,૪૮,૦૦૦ |
નશાબંધી ધારા હેઠળ ઝડપાયેલાની વિગતો
અમદાવાદ શહેર પોલીસે(Ahmedabad Police) પાછલા 24 કલાકમાં નશાબંધી ધારા હેઠળ 32 કેસ કર્યા છે. આ સાથે 29 જેટલા વ્યક્તિઓને ઝડપી લઈ 79 લીટર દેશી દારુ, 12 બોટલ ઈંગ્લીશ દારુ, 325 ક્વાર્ટર ઈંગ્લીશ દારુ, 1 રીક્ષા અને 1 કાર કબજે કર્યા છે. આ સાથે જુગાર ધારા હેઠળ 6 કેસ કરી 33 વ્યક્તિઓને ઝડપી લઈ રુ. 92,880ના મુદ્દામાલ સહિત જુગારના સાધનો કબજે કર્યો છે.
તકેદારીના પગલા હેઠળ ઝડપાયેલાની વિગતો
અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) દ્વારા તકેદારીના પગલા અંતર્ગત 59 વ્યક્તિઓની અને પ્રોહીબીશનના ગુના હેઠળ 4 અકકાયત કરવામાં આવી છે. જ્યારે 4 વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
આ પણ જુઓ
punjab politics : પંજાબમાં રાહુલ ગાંધીએ સિદ્ધુને રાજકીય રીતે નિપટાવી દીધા