Wisdom : જીવનની એક ખુબી સમજી રાખવા જેવી છે. માણસની મર્યાદાઓને નામે આપણને આપણી બધી ખામીઓને છાવરવાની છુટ મળી જાય છે. આપણે માનવજાતની નબળાઈઓ અને ખામીઓ અંગે નિરાંત ભોગવીએ છીએ. કોઈ પણ માણસ પોતાની ભીતરમાં રહેલા આકાશને સમજવા ન મથે ત્યાં સુધી ડાહ્યો બની શકતો નથી. ડ્હાપણનો અર્થ એ કે પોતાની અંદર રહેલા ગાંડપણનો સીધો પરીચય.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર