Corona કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો : Gujarat માં આજે 13,805 નવા કેસ : 25 ના મોત
ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા આજે 13,805 કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં...