RTI હેઠળ આવતી સચિવાલય વિભાગોની અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે : અરજીઓ ઓન લાઇન પણ કરી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને માહિતી અધિકાર હેઠલ વધુ સક્ષમ બનાવવા RTI અંગેની અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગર ખાતે ઉદ્ધાટન કર્યુ...