police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી અસલાલી પોલીસ
police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ અસલાલી પોલીસે મુદ્દામાલ સહિત ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર...