large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB શાખાએ માહિતીને આધારે પાલડી કાંકજ ગામની સીમમાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂ. 11.71,800 ની કિંમતનો 225 પેટી દારુનો જથ્થો)large quantity of...