Food Poisoning in Mahesana : મહેસાણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખના ઘરે લગ્ન પ્રસંગમાં ફુડ પોઈઝનીગ : 1હજારથી વધુ લોકો સારવાર હેઠળ
મહેસાણા (Food Poisoning in Mahesana) જિલ્લામાં ગઈ કાલે સવાલા ગામ ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનો બિમાર થયા. કોંગ્રેસ નેતાના ઘરે 1હજારથી વધુ આમંત્રિતો આવ્યા...