Credit Cards for Fishermen : ગુજરાતમાં માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ
Credit Cards for Fishermen : મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાની ઉપસ્થિતિમાં ગુજરાત ભુજ ખાતે સાગર પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ...