Narendra Modi Gujarat Visit :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહાસંમેલન સ્થળનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું
અમદાવાદ, આવતિકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ ( Narendra Modi Gujarat Visit ) પર છે. આ દરમિયાન જીએમડીસી ગ્રાઉંડ ખાતે પંચાયતી રાજ મહા...