Surat પોલીસે અપહરણ થયેલ બે વર્ષના બાળકને 72 કલાકમાં આવી રીતે શોધ્યો
Surat : સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષના બાળકના અપહરણ (Kidnapping) અંગેની બે દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. Surat ની ડિંડોલી પોલીસે બાળક(Baby Boy) અપહરણની ફરિયાદ...