strictly follow corona controls : રાજ્ય પોલીસ વડાએ કોરોના નિયંત્રણના ચુસ્ત પાલન અગે પોલીસને આપ્યા આદેશ
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઈને (strictly follow corona controls) રાજ્ય પોલીસ વડાએ કોરોના(Corona) નિયંત્રણના ચુસ્ત પાલન અગે પોલીસ વિભાગને આદેશ...