Ahmedabad : ‘સોનુ’ના મહોરા પાછળ છુપાયેલો બિટ્ટુખાન, કણભામાં ધર્મ છુપાવીને સગીરાનું શોષણ કરનાર પરિણીત યુવક ઝડપાયો
🛑 Ahmedabad : સાવધાન! ‘સોનુ’ બનીને સગીરાને ફસાવી, ધર્મ છુપાવી કર્યુ સગીરાનું શોષણ: અમદાવાદ ગ્રામ્ય પોલીસની ત્વરિત કાર્યવાહી 🚔 અમદાવાદ: સોશિયલ મીડિયાના યુગમાં જેટલી સુવિધા...