Tag : ગુજરાતસમાચાર

ફટાફટ ન્યૂઝખબર

Gujarat Anti Snake Venom : ગુજરાતના સાપોનું ઝેર બનશે સંજીવની! રાજ્યમાં જ તૈયાર થશે ખાસ એન્ટી-સ્નેક વેનમ

SAHAJANAND RAJPUT
Gujarat Anti Snake Venom : ગુજરાત માટે આ ઐતિહાસિક સમાચાર છે. અત્યાર સુધી અન્ય રાજ્યોના સાપોના ઝેર પરથી તૈયાર થતું એન્ટી-સ્નેક વેનમ હવે ગુજરાતના લોકો...
ફટાફટ ન્યૂઝખબર

Sanand : સાણંદની સેમિકન્ડક્ટર ‘હેટ્રિક’: હવે ગુજરાતની ચિપ્સ આખી દુનિયામાં ગજવશે ડંકો!

SAHAJANAND RAJPUT
Sanand : 7,600 કરોડનું રોકાણ અને રોજની 1.5 કરોડ ચિપ્સ: સાણંદ બન્યું ભારતની નવી ‘સિલિકોન વેલી’ Sanand : ભારતના ઔદ્યોગિક નકશા પર સાણંદે ફરી એકવાર...
ક્રાઈમખબર

Ahmedabad : EDના નામે ₹3.18 કરોડની છેતરપિંડી! ક્રાઇમ બ્રાન્ચે માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યો

SAHAJANAND RAJPUT
💰 Ahmedabad : ‘EDમાં મોટી ઓળખાણ છે’ કહી કરોડો ઉઘરાવનાર શખ્સ આખરે ઝડપાયો! અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જેના પર...
ફટાફટ ન્યૂઝખબર

Vadodara : શરૂ થઈ PM E-Bus Seva! ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ વધુ મજબૂત પગલું

SAHAJANAND RAJPUT
Vadodara : 30 નવી AC ઈલેક્ટ્રિક બસોની ભેટ! હવે ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ વધુ મજબૂત પગલું Vadodara : ગુજરાતમાં આધુનિક અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહનને વધુ...
ક્રાઈમખબરફટાફટ ન્યૂઝ

Blood Plasma Scam : સારા પ્લાઝમામાં સેલાઇન ભેળવી કરોડોનો ખેલ? મહારાષ્ટ્રની 8 બ્લડ બેન્ક તપાસના ઘેરામાં

SAHAJANAND RAJPUT
📌 Blood Plasma Scam : અમદાવાદ ગ્રામ્ય SOGનો ચોંકાવનારો ખુલાસો, 1,140 પ્લાઝમા યુનિટ માનવ જીવન માટે જોખમી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન...
ક્રાઈમખબર

APK Scam : એક APK ફાઈલ અને બેંક ખાતું ખાલી! સામે આવી લાખોની ચોંકાવનારી સાયબર ઠગાઈ

SAHAJANAND RAJPUT
🚨 APK Scam : APK ફાઈલના નામે દેશભરમાં સાયબર આતંક! અમદાવાદ સાયબર ક્રાઈમે જામતાડા ગેંગનો કર્યો પર્દાફાશ 📱 APK Scam : એક APK ફાઈલ અને...
ફટાફટ ન્યૂઝખબર

Anandnagar Police Station : પશ્ચિમ અમદાવાદને મળશે સુરક્ષાનું નવું કેન્દ્ર, આનંદનગર પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સંપન્ન

SAHAJANAND RAJPUT
અમદાવાદ, 23 જૂન 2026: શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આજે પ્રહલાદનગરના પાંચા તળાવ વિસ્તારમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે....
ફટાફટ ન્યૂઝખબર

Vasna Barrage : ૧૦ કરોડના ખર્ચે બદલાઈ ગયું વર્ષો જૂનું માળખું, ચોમાસા પહેલા જ વાસણા બેરેજ સજ્જ

SAHAJANAND RAJPUT
Vasna Barrage : મિશન ૩૫ દિવસ: વાસણા બેરેજની સુરક્ષામાં લાયા ૧૯ નવા દરવાજા! 🛠️⚡ અમદાવાદ: અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અને શહેરને પૂરથી બચાવતા વાસણા...
રાજકારણખબર

ધનવંતરી આયુર્વેદ કોલેજના છાત્રોનું વર્ષ નહીં બગડે, સરકાર એક્શનમાં!

SAHAJANAND RAJPUT
Dhanvantari Ayurveda College : ૧૮૮ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત, જાણો શું છે મામલો? 🏥 ગાંધીનગર: મહીસાગર જિલ્લાના કોયડમ સ્થિત ધનવંતરી આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતા ૧૮૮ વિદ્યાર્થીઓ...
ક્રાઈમખબર

Gujarat : મેડિકલ કોલેજોમાં રેગિંગના નામે ‘ટોર્ચચર સેલ’! 9 ડોક્ટરો સસ્પેન્ડ

SAHAJANAND RAJPUT
🩺 Gujarat : સફેદ કોટ પાછળનું કાળું સત્ય: ગુજરાતની બે મેડિકલ કોલેજોમાં રેગિંગના નામે ‘ટોર્ચર સેલ’! 9 ડોક્ટરો સસ્પેન્ડ 🚫 અમદાવાદ/ભાવનગર: જેમનો વ્યવસાય બીજાના દુઃખ...