Category : ક્રાઈમ

ક્રાઈમ : નવીનતમ ક્રાઇમ સમાચાર અને અપડેટ – ગુજરાત સહિત સમગ્ર ભારતથી ક્રાઇમ Crime સંબંધિત ઘટનાઓ, પોલીસ કાર્યવાહી અને રિપોર્ટ્સ realtime newspane24.com પર મેળવો.

ક્રાઈમખબર

અમદાવાદ ગ્રામ્ય LCB : બંધ મકાનોને નિશાન બનાવતી હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ : ૧૪.૬૦ લાખની ચોરીના ગુનામાં LCBની મોટી સફળતા

SAHAJANAND RAJPUT
અમદાવાદ ગ્રામ્ય LCB : બંધ મકાનોને નિશાન બનાવતી હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ : ૧૪.૬૦ લાખની ચોરીના ગુનામાં LCBની મોટી સફળતાઅમદાવાદ ગ્રામ્યમાં ત્રાટકેલી ‘ગુરખા-ગબ્બર’ ગેંગનો ખેલ ખતમ:...
ક્રાઈમખબર

CEIR : ફોન ચોરાશે તો બની જશે ખાલી ‘પ્લાસ્ટિકનો ટુકડો’, જાણો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવો માસ્ટર પ્લાન

SAHAJANAND RAJPUT
CEIR : મોબાઈલ ચોર સાવધાન! હવે તમારો ફોન ચોરાશે તો બની જશે ખાલી ‘પ્લાસ્ટિકનો ટુકડો’, જાણો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવો માસ્ટર પ્લાન CEIR : ચોરેલા...
ક્રાઈમખબર

CID ક્રાઈમ : પાલનપુર હાઈવે પર CID ક્રાઈમનો સપાટો: ₹7 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા!

SAHAJANAND RAJPUT
CID ક્રાઈમ : પાલનપુર હાઈવે પર CID ક્રાઈમનો સપાટો: ₹7 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા!પાલનપુર હાઈવે પર હાઈવોલ્ટેજ ડ્રામા: મહાદેવ હોટલ પાસે નાકાબંધી અને...
ક્રાઈમખબર

સરખેજ હત્યા : અંગત અદાવતમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે વીજળીક ગતિએ ઉકેલ્યો ભેદ

SAHAJANAND RAJPUT
સરખેજ હત્યા : અમદાવાદમાં અંગત અદવતમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ: સરખેજ હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસ જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ...
ખબરક્રાઈમ

દિલ્હી ક્રાઈમ : માત્ર એક ફુગ્ગાના વિવાદમાં ૨૬ વર્ષના યુવાનની ટોળા દ્વારા કરપીણ હત્યા

SAHAJANAND RAJPUT
દિલ્હી ક્રાઈમ : દિલ્હીમાં માત્ર એક ફુગ્ગાના વિવાદમાં ૨૬ વર્ષના યુવાનની ટોળા દ્વારા કરપીણ હત્યા, વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પરિવારે તરત જ માફી માંગી...
ક્રાઈમખબર

વડોદરા : યુવકની ઓટોમાં રહી ગયેલી ₹60,000ની થેલી, છાણી પોલીસની ઝડપી કામગીરીથી મળી

SAHAJANAND RAJPUT
વડોદરા : ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્ર છાણી પોલીસે સાર્થક કર્યું, રિક્ષામાં ભુલાયેલા ₹60,000 ગણતરીના કલાકોમાં યુવકને પરત અપાવ્યા વડોદરા : ‘શહેરમાં અવારનવાર મુસાફરો પોતાની...
ક્રાઈમખબર

સાયબર ક્રાઈમ : સ્કૂલ-મેટ્રો ઉડાવવાની ઈ-મેઈલ ધમકીઓનો ભેદ ખુલ્યો ! અમદાવાદ સાયબર ક્રાઈમનું મોટુ ઓપરેશન, પશ્ચિમ બંગાળથી આરોપી ઝડપાયો

SAHAJANAND RAJPUT
સાયબર ક્રાઈમ : મિશન ‘બોમ્બ થ્રેટ’: મિશન ‘બોમ્બ થ્રેટ’: અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે દેશભરમાં ફફડાટ ફેલાવનાર માસ્ટરમાઈન્ડને ઝડપ્યો, વાંચો પોલીસની સાહસિક કામગીરીની વિગતો સાયબર ક્રાઈમ...
ક્રાઈમ

ક્રાઈમ બ્રાન્ચ : દાણીલીમડા ૩ ઘાતક પિસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા

SAHAJANAND RAJPUT
ક્રાઈમ બ્રાન્ચ : દાણીલીમડાના ધોબી ઘાટ પાસેથી ૩ ઘાતક પિસ્તોલ સાથે ‘બેટરી’ અને તેનો સાથી ઝડપાયા શહેરમાં ગુનાખોરી ડામવા માટે એક્શન મોડમાં આવેલી અમદાવાદ ક્રાઈમ...
ક્રાઈમખબર

ક્રાઈમ બ્રાન્ચ : ચોરીના 7 લાખ સાથે હતા અને પોલીસ ત્રાટકી

rajputsr
ક્રાઈમ બ્રાન્ચ : શું તમે રિક્ષામાં બેસો છો? તો આ વાંચી લો! રિક્ષામાં નજર ચૂકવી લાખોની ચોરી કરનાર શખ્સને પોલીસે કેવી રીતે દબોચ્યો? પેસેન્જરના થેલામાંથી...
ખબરક્રાઈમ

બ્લુ ડ્રમ મર્ડર : પિતાના ટુકડા કરી ઘરના ડ્રમમાં છુપાવ્યા

SAHAJANAND RAJPUT
લખનઉમાં ખૌફનાક બ્લુ ડ્રમ મર્ડર : NEET પરીક્ષાનું દબાણ પુત્ર માટે બન્યું પાગલપન, પિતાના ટુકડા કરી ઘરના જ ડ્રમમાં છુપાવ્યા બ્લુ ડ્રમ મર્ડર : ઉત્તર...