27 C
Ahmedabad
September 8, 2024
NEWSPANE24
News

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 11 ફેબ્રૃઆરીની કાર્યવાહી

Ahmedabad Police
SHARE STORY

Ahmedabad Police : અમદાવાદ પોલીસ દ્વારા 5 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી. અમદાવાદ શહેર પોલી દ્વારા 10 જાન્યુઆરીને 00.00 થી 24.00 કલાક સુધીની કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ લેવામાં આવેલ પગલા અને કાયદાકીય કાર્યવાહીની વિગતો.

Ahmedabad Police

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો
અ. નં.ગુન્હાનો પ્રકારનોંધાયેલ ફરીયાદની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૧૭૩૯0૧૧૭૩૯
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૪૭૩૩0૪૭૩૩
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૧૨૯0૧૨૯
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૨૯૫૭૧૫૯૮૩૧૧૬
કુલ૯૯૫૫૮૧૫૯૯૯૭૧૭
અ નં.ગુન્હાનો પ્રકારઅટક કરેલા આરોપીની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૭૮૪૮0૧૭૮૪૮
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૬૨૮૨0૬૨૮૨
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૪૦૩0૪૦૩
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૩૯૫૮૧૬૫૮૪૧૨૩
કુલ૧૦૮૪૯૧૧૬૫૧૦૮૬૫૬

Ahmedabad Police : લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત

Ahmedabad Police દ્વારા મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ ડિટેઈન કરાયેલા વાહનો અને વસુલવામાં આવેલા દંડની વિગતો.

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામકલમ 207 MV Act 1988 હેઠળ ડિટેઈન કરેલા વાહનોની સંખ્યાMV Act 1988 હેઠળના નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી વસુલાયેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૭૭૪,૯૭,૧૦૦

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત

ahmedabad Police

Ahmedabad Police દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ અંતર્ગત માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની વીગતો.

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામદંડિત થયેલા વ્યક્તિઓની સંખ્યાવસુલ કરવામાં આવેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૯૨૯૯,૨૯,૦૦૦

નશાબંધી ધારા હેઠળ ઝડપાયેલાની વિગતો

અમદાવાદ શહેર પોલીસે(Ahmedabad Police) પાછલા 24 કલાકમાં નશાબંધી ધારા હેઠળ 33 કેસ કર્યા છે. આ સાથે 30 જેટલા વ્યક્તિઓને ઝડપી લઈ 123 લીટર દેશી દારુ, 2 બોટલ ઈંગ્લીશ દારુ કબજે કર્યો છે. આ સાથે જુગાર ધારા હેઠળ 6 કેસ કરી 38 વ્યક્તિઓને ઝડપી લઈ રુ. 67,250ના મુદ્દામાલ સહિત જુગારના સાધનો કબજે કર્યો છે.

તાજા સમાચારૉ

તકેદારીના પગલા હેઠળ ઝડપાયેલાની વિગતો

Ahmedabad Police

અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) દ્વારા તકેદારીના પગલા અંતર્ગત 65 વ્યક્તિઓની અને પ્રોહીબીશનના ગુના હેઠળ 4 અકકાયત કરવામાં આવી છે. જ્યારે 6 વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

કાશીની શિવરાત્રીની તસ્વીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેર કરી

SAHAJANAND

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Indian Media : પ્રિન્ટ તથા ઈ-મીડિયા માલિકો સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની ચર્ચા : સોશિયલ મીડિયામાં ફેલાતા ફેકન્યૂઝ અંગે ચિંતા

Newspane24.com

આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવનારા ચાર આરોપી(Loot accused) ઝડપાયા

SAHAJANAND

Leave a Comment