રાજકારણખબર

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજો

ગેસ ગ્રાહક : ગુજરાતના ગેસ ગ્રાહકો માટે મોટા સમાચાર: જો તમારી પાસે PNG અને LPG બંને છે, તો આ બુધવાર સુધીમાં કરી લો આ કામ; સરકારે લીધો મોટો નિર્ણય

ગેસ ગ્રાહક

ગાંધીનગર: રાજ્યના લાખો ગેસ ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ઘરે LPG સિલિન્ડર અને PNG (પાઈપ લાઈન ગેસ) એમ બંને પ્રકારના કનેક્શન ધરાવો છો, તો તમારે હવે સાવધ થવાની જરૂર છે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ અંગે એક મહત્વની સ્પષ્ટતા કરી છે.

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજો, બુધવાર સુધીની ડેડલાઇન: શું કરવાનું રહેશે?

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, જે ગ્રાહકો અત્યારે LPG ની સાથે PNG કનેક્શન પણ ધરાવે છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. રાજ્ય સરકાર અત્યારે LPG ગ્રાહકોને PNG માં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપી , રહી છે.

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજો, શું રાજ્યમાં ગેસની અછત છે?

ગેસ ગ્રાહક

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોનાગરિકોમાં ઉભા થતા પ્રશ્નોના જવાબ આપતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે LPG અને PNG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ગેસ ગ્રાહક

ગામડાઓ માટે કેરોસીનનો નવો વિકલ્પ

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોLPG પુરવઠાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે વધારાની વ્યવસ્થા કરી છે. રાજ્યના દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે.

ગેસ ગ્રાહક
  • પરિવાર દીઠ: 5 લિટર કેરોસીન મળશે.
  • સંસ્થા દીઠ: 25 લિટર કેરોસીન મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કુલ 14.52 લાખ લિટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

કોને કેટલો ગેસ મળશે? (નવી ફાળવણી નીતિ)

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોસરકારે આવશ્યક સેવાઓ મુજબ LPG ફાળવણીના ટકા નક્કી કર્યા છે:

ગેસ ગ્રાહક
  • 100% પુરવઠો: હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે.
  • 70% પુરવઠો: ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી અને એરલાઇન/રેલવે કેન્ટીન માટે.
  • અન્ય સેવાઓ: રેસ્તરાં, હોટેલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે 10% કેપ સાથે પુરવઠો મળશે.
ગેસ ગ્રાહક

ગેરરીતિ અટકાવવા પોલીસ અને રેવન્યુ ટીમ મેદાનમાં

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોગેસ એજન્સીઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને રેવન્યુ કર્મચારીઓની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ અનેક તપાસ હાથ ધરવામાં આવી છે જેથી નાગરિકોને સમયસર પુરવઠો મળી રહે.

Slide7 25

કોઈપણ મુશ્કેલી હોય તો અહીં સંપર્ક કરો

ગેસ ગ્રાહક : LPG કે PNG? જો તમે બંને કનેક્શન રાખો છો તો ચેતી જજોજો તમને LPG કે PNG પુરવઠા અંગે કોઈ પણ સમસ્યા હોય અથવા માર્ગદર્શનની જરૂર હોય, તો તમે રાજ્યની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો: 📞 રાજ્ય હેલ્પલાઇન નંબર: 1800-233-0222.

ગેસ ગ્રાહક

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર “અંત્યોદયથી સર્વોદય” ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી અન્ન અને ઊર્જા સુરક્ષા પહોંચાડવા કટિબદ્ધ છે.

બ્લેક માર્કેટિંગ : સપા નેતાના ઘરે ગેસના બાટલાનો ‘ભંડાર’

Related posts

VISWAS : “સુરક્ષિત ગુજરાત તરફ મોટું પગલું”, ૨૧૦૦થી વધુ હાઈટેક કેમેરા સાથે ‘નેત્રમ’ રાખશે નજર

SAHAJANAND RAJPUT

સાણંદમાં પત્નીએ જ રચ્યું પતિના મોતનું કાવતરું: પ્રેમી સાથે મળી ટુવાલથી ગળું દબાવી કરી હત્યા

SAHAJANAND RAJPUT

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

Leave a Comment