ફટાફટ ન્યૂઝખબરરાજકારણ

પશ્ચિમ બંગાળ : ‘દીદી’નું સામ્રાજ્ય ધરાશાયી? બાંગ્લાદેશી અખબારનો પશ્ચિમ બંગાળ પર સનસનાટીભર્યો રિપોર્ટ!

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ સામેના કારમા પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકો થયો છે. બાંગ્લાદેશના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ડેઈલી સ્ટાર’ ના વિશ્લેષણ મુજબ, TMC કોઈ પરંપરાગત પાર્ટી નહીં પણ એક ‘ફ્રેન્ચાઇઝ મોડલ’ હતી, જે સત્તા અને સંસાધનોના જોરે ટકી હતી. હવે જ્યારે સત્તા છીનવાઈ છે, ત્યારે સ્થાનિક બાહુબલી નેતાઓ અને સાંસદો પક્ષ છોડી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ : TMC માં ભયંકર વિદ્રોહ: શું અભિષેક બેનર્જી જ બનશે પાર્ટીના પતનનું કારણ? 😱

પશ્ચિમ બંગાળ : સૌથી ચોંકાવનારી વાત ‘ભત્રીજાની સમસ્યા’ (The Nephew Problem) છે. અભિષેક બેનર્જીની કાર્યશૈલી અને વંશવાદના કારણે જૂના નેતાઓ નારાજ છે અને તેમને જ આ પતન માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. બંગાળનો ઈતિહાસ રહ્યો છે કે જનતા એકવાર જે પક્ષને સત્તા પરથી ફેંકે છે, તેને ફરી ક્યારેય મોકો આપતી નથી. શું મમતા દીદીનું રાજકીય ભવિષ્ય હવે ઈતિહાસના પાનાઓમાં દટાઈ જશે?.

માછલી તળવાના બહાને આબરૂ લૂંટતો TMCનો હવસખોર નેતા રબીઉલ બાંગ્લાદેશ ભાગતા પહેલા ઝડપાયો

Related posts

અમિત શાહ : બોર્ડર પર હવે ‘ગન’ પણ ચાલશે અને ‘બુલડોઝર’ પણ! શાહનો પાકિસ્તાન સરહદે આક્રમક અંદાજ

SAHAJANAND RAJPUT

ઓપરેશન મિલાપ : ૨૦૦૭થી ગુમ થયેલા ૨૪,૦૦૦થી વધુ લોકોની શોધમાં ગુજરાત પોલીસનો ‘મેગા એક્શન પ્લાન’

SAHAJANAND RAJPUT

પકિસ્તાન : વરદી પાકિસ્તાનની પણ વફાદારી અમેરિકાની? ટ્વિટર પર મીમ વાયરલ થતા આખા વિશ્વમાં થઈ ફજેતી

SAHAJANAND RAJPUT

Leave a Comment