Gujarat : ગુજરાતની સરકારી ઇમારતો હવે બનાવશે વીજળી! 6,014 બિલ્ડિંગ પર સોલાર, 65 MWનો નવો પ્લાન
☀️ Gujarat : સરકારી કચેરીઓનું વીજ બિલ થશે શૂન્ય: ગુજરાતમાં સોલાર રૂફટોપની સૌથી મોટી ક્રાંતિ! Gujarat : ગુજરાતમાં સરકારી ઇમારતો હવે માત્ર વહીવટનું કેન્દ્ર નથી...