Nadiad Gold Robbery : ચાલુ ટ્રેને ₹3.76 કરોડનું સોનું લૂંટાયું! પકડવા માટે PI ચાલુ કારમાં કૂદી પડ્યા, પોલીસે લગાવી જાનની બાજી
Nadiad Gold Robbery : તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૫:૩૦ વાગ્યે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૦૨ પર હાવડા-અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૨૮૩૪) આવીને ઊભી રહી....