Umar Khalid : ઉમર ખાલીદ ‘રાષ્ટ્રવાદી’? કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી દેશભરમાં રાજકીય મહાસંગ્રામ
🎥 Umar Khalid : NLSIU ડૉક્યુમેન્ટ્રી સ્ક્રિનિંગ વિવાદથી સળગ્યો મુદ્દો Umar Khalid : બંગલુરુ સ્થિત દેશની પ્રતિષ્ઠિત ‘નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી’ (NLSIU) ખાતે...