Ahmedabad : રાત્રિના અંધારામાં વીજ લાઈન કાપતી શાતિર ગેંગનો પર્દાફાશ: અમદાવાદ ગ્રામ્ય LCBએ 6 તસ્કરોને ઝડપ્યા 📰
Ahmedabad : અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ કંપનીની લાઈનોમાંથી વાયર ચોરી કરતી એક અત્યંત શાતિર ગેંગ સક્રિય બની હતી. આ ગેંગ રાત્રિના...