Gujarat : ખાખી વર્દી પહેરવાની તૈયારી કરો! ગુજરાત પોલીસમાં 12,752 કોન્સ્ટેબલ અને 241 PSIની ભરતી
🚨 Gujarat : ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી! 3 હજારની જગ્યાઓ વધીને 12,752 થઈ, PSIની 241 જગ્યાઓ પણ જાહેર ગાંધીનગર: ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવાનું સપનું...