Gujarat : નશો નાશનું મૂળ! ગુજરાતમાં 23 હજારથી વધુ લોકોએ લીધો ‘નશામુક્ત પરિવાર’નો સંકલ્પ
🕊️ Gujarat : ગાંધી જયંતીએ નશાબંધીનો સંદેશ, રાજ્યભરમાં જનજાગૃતિની લહેર Gujarat : ગાંધી જયંતીના અવસરે ગુજરાતમાં માત્ર ગાંધીજીને શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ નશામુક્ત સમાજના નિર્માણનો...