Dholera : નવું સ્માર્ટ સિટી તૈયાર થઈ રહ્યું છે? ધોલેરામાં 42 રૂમનું ગેસ્ટ હાઉસ અને 50 ટેન્ટની સિટી!
🚀 ધોલેરામાં હવે માત્ર સેમિકન્ડક્ટર નહીં, આખું શહેર બનશે! 200 બેડની હોસ્પિટલથી લઈને હોટેલ અને સ્કૂલ સુધીની તૈયારીઓ તેજ 🏙️ Dholera : VGGS 2027 પહેલાં...