કેરિયર કિલર : દુશ્મનના જહાજો માટે ‘કાળ’ બનશે આ મિસાઈલ, ચીનના ઘમંડને તોડશે ભારતની નવી ‘હાયપરસોનિક’ તાકાત
📢 કેરિયર કિલર : ભારતનું હાયપરસોનિક સપનું સાકાર: અમેરિકા અને રશિયાની હરોળમાં ઊભું રહ્યું DRDO. ⚓ સમુદ્રનો અસલી સિકંદર: 1500 કિમી દૂરથી જ જહાજોના ફૂરચા...