Ahmedabad : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર 25 કરોડનું ડ્રગ્સ જપ્ત: કિસમિસના પેકેટમાં છુપાવેલું મૌત!
🔥 Ahmedabad : એક્સપ્રેસવે પર ક્રાઇમ બ્રાન્ચનો મોટો ધમાકો Ahmedabad : ગુજરાતને સંપૂર્ણ રીતે ડ્રગ્સ મુક્ત કરવાના રાજ્ય સરકારના ખાસ અભિયાન હેઠળ અહમદાબાદ શહેર ક્રાઇમ...